Mouni roy: મૌની રોયની બિકિની તસવીરોએ સોશિયલ મીડિયામાં લગાવી આગ, જુઓ બોલ્ડ અંદાજ
Mouni roy: મૌની રોયની બિકિની તસવીરોએ સોશિયલ મીડિયામાં લગાવી આગ, જુઓ બોલ્ડ અંદાજ
મૌની રોય
1/7
નાગિન અને ક્યૂંકી સાસ ભી કભી બહુ થી જેવી સિરિયલોમાં કામ કરી ચૂકેલી મૌની રોય હંમેશા પોતાની બોલ્ડનેસ માટે લાઇમલાઇટમાં રહે છે.
2/7
હાલમાં સોશિયલ મીડિયા પર મૌની રોયની બિકિની તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે.
3/7
બિકિની લૂકમાં મૌની રોય ખૂબ જ હોટ લાગી રહી છે. ચાહકો પણ તેના ગ્લેમરસ લૂકને લાઈક કરી રહ્યા છે.
4/7
મૌનીએ બિકિની લૂકમાં પાણીમાં આગ લગાવી છે.
5/7
મૌની રોયની વાત આવે છે ત્યારે તેના અભિનયની સાથે તેની ફેશનનો પણ ઉલ્લેખ થાય છે.
6/7
ગ્લેમરસ અંદાજના કારણે એક્ટ્રેસ સતત ચર્ચામાં રહેતી હોય છે.
7/7
(તમામ તસવીરો મૌની-ઈન્સ્ટાગ્રામ)
Published at : 31 May 2024 10:37 PM (IST)