Mouni Roy Photos: બેકલેસ ડ્રેસમાં મૌની રોયે આપ્યા કિલર પોઝ
gujarati.abplive.com
Updated at:
11 Apr 2023 02:26 PM (IST)
1
તાજેતરમાં મૌની રોય એક એવોર્ડ નાઈટમાં પહોંચી હતી. જ્યાં તેના સ્ટાઇલિશ લુક અને બેકલેસ ડ્રેસે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
મૌની રોય તાજેતરમાં 'સ્ટાઈલ આઈકોન એવોર્ડ'માં પહોંચી હતી. ટીવીથી કરિયરની શરૂઆત કરનાર મૌનીએ બોલિવૂડમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે
3
મૌની રોયનો લેટેસ્ટ લૂક વાયરલ થઈ રહ્યો છે. 'સ્ટાઈલ આઈકોન એવોર્ડ' ફંક્શનમાં પહોંચતાની સાથે જ તેના લુકની પ્રશંસા કરી રહ્યા છે. આ આઉટફિટમાં તે અદભૂત લાગી રહી હતી.
4
આ ડ્રેસમાં મૌનીનું એક ફોટોશૂટ પણ સામે આવ્યું છે, જેમાં તે પોઝ આપતી જોવા મળી રહી છે.
5
મૌની રોયે આ આઉટફિટ પ્રખ્યાત ફેશન ડિઝાઈનર ડોલી જેના કલેક્શનમાંથી પસંદ કર્યો છે.
6
આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.
7
(તમામ તસવીરો- ઇન્સ્ટાગ્રામ)
8
મૌની રોય