Mouni Roy Photo: મૌની રોયએ ગોલ્ડન શોર્ટ ડ્રેસમાં આપ્યા બોલ્ડ પોઝ, જુઓ તસવીરો

Mouni Roy Photo: એક્ટ્રેસ મૌની રોય પોતાના દરેક લુકથી ફેન્સને દિવાના બનાવે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.

મૌની રોય

1/7
Mouni Roy Photo: એક્ટ્રેસ મૌની રોય પોતાના દરેક લુકથી ફેન્સને દિવાના બનાવે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.
2/7
આ તસવીરોમાં મૌની રોય ગોલ્ડન ડ્રેસમાં અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.
3/7
જેના પર ફેન્સ તરફથી જબરદસ્ત રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે.મૌની રોય આ  ડ્રેસમાં તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
4/7
વાયરલ થઈ રહેલી આ તસવીરોમાં અભિનેત્રીની હોટ સ્ટાઈલ સ્પષ્ટપણે જોઈ શકાય છે.
5/7
ટીવીની દુનિયાથી લઈને બોલિવૂડ સુધી પોતાની એક્ટિંગ અને સુંદરતા ફેલાવનાર અભિનેત્રી મૌની રોયે ઈન્સ્ટાગ્રામ પર પોતાની આ તસવીરો શેર કરી છે
6/7
આ તસવીરો પર ચાહકો તરફથી જબરદસ્ત રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે. ફોટામાં મૌની કેમેરાની સામે અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે.
7/7
તમને જણાવી દઈએ કે મૌની રોય ક્યારેક તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક તેના ગ્લેમરસ સ્ટાઈલમાં તો ક્યારેક તેના બોલ્ડ અવતારમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી જોવા મળે છે.
Sponsored Links by Taboola