Mouni Roy Photo: બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરોમાં મૌની રોયનો જોવા મળ્યો કાતિલ લુક
Mouni Roy Photo: ટીવી અભિનેત્રી મૌની રોય, જે હજી પણ તેના પાત્ર નાગિન માટે જાણીતી છે, ચાહકો સાથે કનેક્ટ રહેવા અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
મૌની રોય
1/8
Mouni Roy Photo: ટીવી અભિનેત્રી મૌની રોય, જે હજી પણ તેના પાત્ર 'નાગિન' માટે જાણીતી છે, ચાહકો સાથે કનેક્ટ રહેવા અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
2/8
મૌની રોય ટીવી અને ફિલ્મોની ફેમસ અભિનેત્રી છે
3/8
મૌની રોયે કરિયરની શરુઆત ક્યોંકી સાંસ ભી કભી બહુથી સિરીયલથી કરી હતી.
4/8
મૌની રોય નાગિન સિરીયલથી ખુબ જ ફેમસ થઈ હતી.
5/8
મૌની ટીવીની સાથે ફિલ્મોમાં પણ કમાલ બતાવી રહી છે.
6/8
મૌની અવારનવાર તેના ગ્લેમરસ ફોટો શેર કરે છે.
7/8
મૌની રોયે સુરજ નાંબિયાર સાથે લગ્ન કર્યા છે.
8/8
મૌની તેના ફોટોને લઈ સતત ચર્ચામાં રહે છે.
Published at : 08 Jul 2023 11:16 PM (IST)