Mouni Roy Photo: ક્રોપ ટોપમાં મૌની રોયએ બતાવી દિલકશ અદા, તસવીરો થઈ વાયરલ
ટીવીની દુનિયાથી બોલિવૂડ સુધીની સફર કરનાર હૉટ એન્ડ બ્યુટીફુલ એક્ટ્રેસ મૌની રોય ફરી એકવાર પોતાના બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
વાયરલ થઈ રહેલી આ તસવીરોમાં અભિનેત્રીની હોટ સ્ટાઈલ સ્પષ્ટપણે જોઈ શકાય છે. જેના પર ફ્રેન્ડ મનભરીને કોમેન્ટ ભરી રહ્યા છે.
ટીવીની દુનિયાથી લઈને બોલિવૂડ સુધી પોતાની એક્ટિંગ અને સુંદરતા ફેલાવનાર અભિનેત્રી મૌની રોયે ઈન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને સનસની મચાવી દીધી છે.
તમને જણાવી દઈએ કે મૌની રોય ક્યારેક તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક તેના ગ્લેમરસ સ્ટાઈલમાં તો ક્યારેક તેના બોલ્ડ અવતારમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી જોવા મળે છે.
મૌની રોયની ફેશન સેન્સ યુવા ગર્લમાં ખુબ પોપ્યુલર છે. તે પોતાની હોટ અદાઓને કારણે ફેન્સ વચ્ચે ખુબ જ ચર્ચામાં રહે છે.