Mouni Roy : રિવીલિંગ ડ્રેસમાં મૌની રોયનો જોવા મળ્યો કાતિલ અંદાજ, જુઓ હોટ તસવીરો
Mouni Roy Latest Photos: ટીવી અને બોલિવૂડની જાણીતી અભિનેત્રી મૌની રોય 'સ્ટાઈલ આઈકોન એવોર્ડ'માં પહોંચી હતી. જ્યાં તેણે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપી તમામ ચાહકોને દંગ કરી દિધા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીવીથી કરિયરની શરૂઆત કરનાર મૌની રોય હવે ફિલ્મી દુનિયામાં પોતાનો અલગ જાદુ ચલાવી રહી છે.
અભિનય ઉપરાંત મૌની રોય તેના ફેશન સ્ટેટમેન્ટ માટે પણ જાણીતી છે. મૌની રોયનો કાતિલ અંદાજ જોવા મળી રહ્યો છે.
મૌની રોયનો લેટેસ્ટ લુક પણ ખાસ હતો. તે 'સ્ટાઈલ આઈકોન એવોર્ડ' ફંક્શનમાં પહોંચી હતી.
હંમેશની જેમ મૌની રોયે એવોર્ડ ફંક્શન માટે એક અનોખો લુક પસંદ કર્યો. તે ખૂબ જ આકર્ષક લાગી રહી હતી.
મૌની રોયે પ્રખ્યાત ડિઝાઇનર ડોલી જેના કલેક્શનમાંથી પિંક અને સિલ્વર બ્રાઇડલ ગાઉન પહેર્યુ હતું.
મૌની રોય સાઇડ કટ ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. તેણે તેના વાળ ખુલ્લા રાખ્યા હતા.
મૌની રોય મિનિમલ મેકઅપમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.
મૌની રોયને 'સ્ટાઈલ આઈકોન એવોર્ડ' ફંક્શનમાં 'મોલ્ડ બ્રેકર ઓફ ધ યર' એવોર્ડ મળ્યો હતો.