Mrunal Thakur Pics: ટ્રેડિશનલ લૂકમાં મૃણાલ ઠાકુરે જીત્યું ફેન્સનું દિલ, જુઓ તસવીરો
gujarati.abplive.com
Updated at:
03 Aug 2022 09:58 PM (IST)
1
બોલિવૂડ અભિનેત્રી મૃણાલ ઠાકુર ફિલ્મ 'સીતા રામમ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. અભિનેત્રીએ એથનિક લુકમાં તેના ખૂબ જ સુંદર ફોટા શેર કર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
મૃણાલ ઠાકુર સ્ટાઇલ માટે હંમેશા ચર્ચામાં રહે છે. તેણે ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે.
3
મૃણાલે તાજેતરમાં જ ટીમ 'સીતા રામમ' સાથે પોતાનો જન્મદિવસ પણ સેલિબ્રેટ કર્યો છે. અભિનેત્રીએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.
4
આ તસવીરોમાં તેનો ખૂબ જ સુંદર લુક જોવા મળી રહ્યો છે.આ તસવીરોમાં મૃણાલ અનારકલી સૂટ પહેરીને સુંદર લાગી રહી છે.
5
ફિલ્મમાં દિલકર સલમાન લીડ રોલમાં જોવા મળશે. મૃણાલ ફિલ્મ 'સીતા રામમ'થી સાઉથની ફિલ્મોમાં ડેબ્યૂ કરી રહી છે.
6
All Photo Credit: Instagram