Munmun Dutta Photo: કઝાકિસ્તાનમાં ક્વાલિટી ટાઈમ પસાર કરી રહી છે મુનમુન દત્તા, જુઓ સુંદર તસવીરો

Munmun Dutta Photo: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બબીતા જી પોતાની સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવે છે. તેણે ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીરો વાયરલ થઈ રહી છે.

મુનમુન દત્તા

1/6
બબીતા જી ઉર્ફે મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ચાહકોને સાથે પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.
2/6
મુનમુન દત્તાએ કઝાકિસ્તાન વેકેશનની તસવીરો શેર કરી છે. બબીતા જીના ચાહકો આ અવતાર જોઈને ચોંકી ગયા છે.ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
3/6
ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
4/6
મુનમુન દત્તાની આ તસવીરો તેના ફેન્સ દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે.
5/6
મુનમુન દત્તા તેની નવી તસવીરોમાં કોટમાં જોવા મળી હતી. મુનમુન દત્તાના ફેન્સ આ તસવીરને જોરદાર શેર કરી રહ્યા છે.
6/6
અભિનેત્રી તેની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. આ ઉપરાંત મુનમુન દત્તાને ફરવાનો ખુબ શોખ છે. તે અવારનવાર પોતાના વેકેશનની તસવીરો શેર કરતી રહે છે.
Sponsored Links by Taboola