Ranbir Kapoor સાથે ઇવેન્ટમાં પહોંચી આલિયા ભટ્ટ, કોટથી પેટ છૂપાવતી જોવા મળી એક્ટ્રેસ

આલિયા ભટ્ટ માતા બન્યા બાદ કામ પર પાછી ફરી છે. બુધવારે તેણે પતિ રણબીર કપૂર સાથે મુંબઈમાં કેલેન્ડર લોન્ચ ઇવેન્ટમાં હાજરી આપી હતી.

આલિયા રણબીર

1/8
આલિયા ભટ્ટ માતા બન્યા બાદ કામ પર પાછી ફરી છે. બુધવારે તેણે પતિ રણબીર કપૂર સાથે મુંબઈમાં કેલેન્ડર લોન્ચ ઇવેન્ટમાં હાજરી આપી હતી. કેલેન્ડર લોન્ચ ઈવેન્ટમાં આલિયા ભટ્ટ પતિ રણબીર કપૂર સાથે ગ્લેમરસ અંદાજમાં પહોંચી હતી, પરંતુ આ દરમિયાન તે કોટ વડે પેટ છૂપાવતી જોવા મળી હતી.
2/8
કેલેન્ડર લોન્ચ ઈવેન્ટમાં આલિયા ભટ્ટ પતિ રણબીર કપૂર સાથે ગ્લેમરસ અંદાજમાં પહોંચી હતી, પરંતુ આ દરમિયાન તે કોટ વડે પેટ છૂપાવતી જોવા મળી હતી.
3/8
ફોટામાં આલિયા ઓફ વ્હાઇટ પેન્ટ સૂટ અને ક્રોપ ટોપમાં જોવા મળી હતી. આ સાથે તેણે કોટ પણ પહેર્યો છે.
4/8
રણબીર કપૂર સફેદ ટી-શર્ટ અને જીન્સ પહેરેલો જોવા મળ્યો હતો. તેણે મેચિંગ કલરનું જેકેટ પહેર્યું હતું, જેમાં તે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો.
5/8
જોકે આ દરમિયાન આલિયા વારંવાર કોટથી પેટ ઢાંકતી જોવા મળી હતી.
6/8
રણવીર કપૂર અને આલિયા ભટ્ટ 6 નવેમ્બર, 2022ના રોજ માતા-પિતા બન્યા હતા.
7/8
રણબીર કપૂરની માતા નીતુ કપૂરે તેની પૌત્રીનું નામ રાહા કપૂર રાખ્યું છે. જોકે, આ કપલે હજુ સુધી ફેન્સને દીકરીનો ચહેરો દેખાડ્યો નથી.
8/8
આલિયા ભટ્ટ ટૂંક સમયમાં 'રૉકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળશે. જ્યારે રણબીર કપૂર એનિમલ ફિલ્મમાં જોવા મળશે.
Sponsored Links by Taboola