Namrata Malla Photo: બિકીની પહેરીને પુલમાં ઉતરી નમ્રતા, આપ્યા બોલ્ડ પોઝ
Namrata Malla Bikini Pics: ભોજપુરી સિનેમાની જાણીતી અભિનેત્રી નમ્રતા મલ્લા પોતાની બોલ્ડનેસના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેત્રીએ ફરી એકવાર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બિકીનીમાં ઘણી તસવીરો પોસ્ટ કરી છે.
આ તસવીરોમાં સ્વિમિંગ પૂલ પાસે કિલર પોઝ આપ્યા છે.
આ તસવીરો પર ફેન્સ પણ રિએક્શન આપવા લાગ્યા છે. લોકો ખુબ કોમેન્ટ કરી રહ્યા છે.
નમ્રતા મલ્લાના ચાહકો તેની બોલ્ડ અને સ્ટાઇલિશ તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે. અભિનેત્રીએ તેના બિકીની લુકમાં તબાહી મચાવી છે.
જેવી નમ્રતા મલ્લા પોતાની બોલ્ડ તસવીરો ઇન્ટરનેટ પર શેર કરે છે. આ તસવીરો પર ફેન્સની પ્રતિક્રિયા તરત જ આવવાની શરૂ થઈ જાય છે.
આ ફોટોમાં તમે નમ્રતા મલ્લાની કિલર સ્ટાઈલને સારી રીતે જોઈ શકો છો. નમ્રતા મલ્લા કેમેરા સામે કિલર પોઝ આપતી જોવા મળે છે.
નમ્રતા મલ્લા પોતાની ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે. (ALL PHOTOS INSTAGRAM)