Natasa Stankovicનો પૂલમાં જોવા મળ્યો હૉટ અંદાજ, જુઓ તસવીરો

1/5
હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટાનકૉવિકનો પૂલમાં હોટ અંદાજ જોવા મળ્યો છે. હાલમાં તેની સ્વીમિંગ પૂલમાં મસ્તી કરતી તસવીરો સામે આવી છે, જેને જોઇને ફેન્સ કૉમેન્ટ્સ કરી રહ્યાં છે.
2/5
તાજેતરમાં જ હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટાનકૉવિકે પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. એક્ટ્રેસ નતાશા રેડ સ્મિમસૂટ પહેરીને હૉટ અવતારમાં દેખાઇ રહી છે, એક્ટ્રેસે પૂલમાં ગરમીમાં ઠંડા પાણીમાં ડુબકી લગાવવાનો આનંદ લઇ રહી છે.
3/5
નતાશા સ્ટેનકોવિકે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે લગ્ન કર્યા છે. આ કપલે માર્ચ 2020માં લગ્ન કર્યા હતા. લગ્નના બે મહિના પછી, તેણે પ્રેગ્નન્સીના સમાચાર શેર કર્યા અને જુલાઈમાં એક પુત્રને જન્મ આપ્યો.
4/5
હાર્દિકની પત્ની નતાશા સ્ટાનકોવિચે 30 જુલાઈ 2020ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો અને કપલે બાળકનું નામ અગસ્ત્ય રાખ્યું હતું. આ પહેલા ચાલુ વર્ષે 1 જાન્યુઆરી 2020એ જ હાર્દિકે સગાઇની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા.
5/5
નતાશાની પૂલમાં હોટ અંદાજની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
Sponsored Links by Taboola