Nayanthara Net worth: લક્ઝરી ગાડીઓ જ નહી પ્રાઇવેટ જેટથી સફર કરે છે ફિલ્મ 'જવાન'ની એક્ટ્રેસ નયનતારા

Nayanthara Net Worth: સાઉથ સિનેમાની સુપરસ્ટાર નયનતારા ટૂંક સમયમાં ફિલ્મ જવાન મારફતે બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. આજે અમે તમને અભિનેત્રીની લક્ઝરી લાઈફ અને નેટવર્થની જાણકારી આપી છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/7
Nayanthara Net Worth: સાઉથ સિનેમાની સુપરસ્ટાર નયનતારા ટૂંક સમયમાં ફિલ્મ 'જવાન' દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. આજે અમે તમને અભિનેત્રીની લક્ઝરી લાઈફ અને નેટવર્થની જાણકારી આપી છે.
2/7
નયનતારા દક્ષિણ સિનેમાની ખૂબ જ સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી છે. જે પોતાની એક્ટિંગની સાથે સાથે પોતાની સ્ટાઈલથી લોકોનું દિલ જીતે છે.
3/7
ઘણા ઓછા લોકો જાણે છે કે નયનતારાનું સાચું નામ ડાયના મરિયમ કુરિયન છે. પરંતુ એક્ટિંગમાં ડેબ્યુ કરતા પહેલા અભિનેત્રીએ પોતાનું નામ બદલી નાખ્યું હતું.
4/7
નયનતારાએ પોતાની 20 વર્ષની કારકિર્દીમાં સાઉથ ઈન્ડસ્ટ્રીને ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. જેમણે પણ કરોડોની કમાણી કરી હતી.
5/7
તમને જાણીને નવાઈ લાગશે કે નયનતારા એક ફિલ્મ માટે 5 થી 10 કરોડ રૂપિયા ફી લે છે. આ જ કારણ છે કે આજે નયનતારા લક્ઝરી લાઈફ જીવે છે
6/7
અભિનેત્રી પાસે અનેક લક્ઝરી કારનું કલેક્શન છે. નયનતારાની પાસે પોતાનું એક પ્રાઈવેટ જેટ પણ છે.
7/7
અભિનય ઉપરાંત નયનતારા એક બિઝનેસ વુમન પણ છે. જેણે વર્ષ 2021માં 'ધ લિપ બામ' નામની પોતાની સ્કિનકેર બ્રાન્ડ પણ લોન્ચ કરી છે. એક રિપોર્ટ અનુસાર, નયનતારાની કુલ સંપત્તિ અંદાજે 25 મિલિયન યુએસ ડોલર છે.
Sponsored Links by Taboola