આ અભિનેત્રીની સાદગીએ ફરી જીત્યું ફેન્સનું દિલ, શેર કરી મનમોહક તસવીરો
gujarati.abplive.com
Updated at:
13 Apr 2022 12:20 PM (IST)
1
અભિનેત્રીએ હળવો મેકઅપ કર્યો છે અને સાદી હેર સ્ટાઈલમાં સુંદર લાગી રહી છે
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
નીરુ ફેન્સ માટે નવા નવા ફોટો શેર કરતી રહે છે
3
નીરુ બાજવા રાજસ્થાનમાં શૂટિંગ કરી રહી છે
4
આ તસવીરોમાં નીરુ સુંદર ડ્રેસનાં સ્માઈલ સાથે સીડીઓ ચઢી રહી છે
5
એક્ટિંગ ઉપરાંત તેમની સુંદરતાના પણ લોકો દિવાના છે
6
નીરુ બાજવા પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક જાણીતો ચહેરો છે