Neha Bhasin: બોડીકોન ડ્રેસમાં નેહા ભસીનનો હોટ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
gujarati.abplive.com
Updated at:
29 Jan 2023 11:22 PM (IST)
1
Neha Bhasin: નેહા ભસીનનો સિલ્વર ડ્રેસમાં હોટ અંદાજ વાયરલ થઈ રહ્યો છે. નેહા ભસીને ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
નેહા ભસિન સિંગર છે. બોલિવૂડ સિંગર અને બિગ બોસ 15 ફેમ નેહા ભસીને હમણા જ તેનો 40મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.
3
નેહા ભસીન તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે.
4
નેહા ભસીનની બિકિની તસવીરો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થાય છે.
5
ઈન્સ્ટાગ્રામ પર સિંગરે કાતિલ તસવીરો શેર કરી છે. આ તસવીરો વાયરલ થઈ રહી છે.
6
ચાહકો પણ સિંગર નેહાના આ બોલ્ડ લૂકને લાઈક કરી રહ્યા છે.
7
નેહા ભસીન સિલ્વર ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે. સોશિયલ મીડિયા પર લોકો આ તસવીરોને પસંદ કરી રહ્યા છે.