Neha Bhasin : બિકિની લૂકમાં ખૂબ જ હોટ લાગે છે નેહા ભસીન, જુઓ તસવીરો
Neha Bhasin : બિકિની લૂકમાં ખૂબ જ હોટ લાગે છે નેહા ભસીન, જુઓ તસવીરો
નેહા ભસીન
1/7
સિંગર નેહા ભસીન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેના વીડિયો અને ફોટો પોસ્ટ કરતી રહે છે.
2/7
નેહા ભસીન તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈ ચર્ચામાં રહે છે. હાલમાં એક્ટ્રેસનો હોટ અંદાજ વાયરલ થયો છે.
3/7
નેહા ભસીન બોલિવૂડની જાણીતી સિંગર છે, તે પોતાની હોટ સ્ટાઇલ માટે જાણીતી છે.
4/7
બિકિની લૂકમાં નેહા ભસીન ખૂબ જ હોટ લાગે છે.
5/7
ચાહકો પણ નેહા ભસીનના બોલ્ડ અંદાજને લાઈક કરે છે.
6/7
બિકિનીમાં નેહા ભસીન કેમેરાની સામે ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી હતી.
7/7
(તમામ તસવીરો- ઇન્સ્ટાગ્રામ)
Published at : 10 Jul 2023 11:22 PM (IST)