Neha Bhasin: રેડ ડ્રેસમાં નેહા ભસીનનો હોટ અંદાજ વાયરલ, જુઓ તસવીરો
Neha Bhasin: રેડ ડ્રેસમાં નેહા ભસીનનો હોટ અંદાજ વાયરલ, જુઓ તસવીરો
નેહા ભસીન
1/6
Neha Bhasin: નેહા ભસીનનો રેડ ડ્રેસમાં હોટ અંદાજ વાયરલ થઈ રહ્યો છે. નેહા ભસીને ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી છે.
2/6
નેહા ભસિન સિંગર છે. બોલિવૂડ સિંગર અને બિગ બોસ 15 ફેમ નેહા ભસીન તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે.
3/6
નેહા ભસીન તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. રેડ કલરના ડ્રેસમાં નેહા ખૂબ જ સુંદર લાગી રહી છે.
4/6
સિંગરે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે. જેની તસવીરો ચાહકો લાઈક કરી રહ્યા છે.
5/6
નેહા ભસીનની બિકિની તસવીરો પણ સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થાય છે.
6/6
ઈન્સ્ટાગ્રામ પર સિંગરે કાતિલ તસવીરો શેર કરી છે. આ તસવીરો વાયરલ થઈ રહી છે.
Published at : 28 Feb 2023 06:41 PM (IST)