Neha Dhupia Photo: બ્લેક એન્ડ વ્હાઈટ આઉટફીટમાં નેહા ધૂપિયાનો કિલ્લર અવતાર
Neha Dhupia Photo: નેહા ધૂપિયા આજે ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાંની એક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના પતિ અંગદ બેદી અને બાળકો સાથે મનમોહક તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં તેણે લગ્ન પહેલા તેની પ્રેગ્નન્સી વિશે વાત કરી હતી અને તેની પ્રેગ્નન્સી વિશે જાણ્યા બાદ તેના પરિવારની પ્રતિક્રિયા વિશે પણ જણાવ્યું હતું.
ઈન્ટરવ્યુમાં નેહા ધૂપિયાએ અંગદ બેદી સાથે લગ્ન કરતા પહેલા ગર્ભવતી હોવાની વાત કરતા કહ્યું હતું કે અમે કોઈપણ આધાર વગર લગ્ન કર્યા હતા.
હું લગ્ન પહેલા જ ગર્ભવતી હતી, તેથી જ્યારે અમે અમાર મારા માતા-પિતાને જાણ કરી ત્યારે તેઓએ કહ્યું કે ખૂબ સરસ છે, પરંતુ તમારી પાસે લગ્ન માટે માત્ર 72 કલાક છે. પછી શું, અમે કહ્યું તો લગ્ન કરી લઈએ.
આ સાથે નેહાએ કહ્યું કે મારી પસંદગી કોઈને નુકસાન પહોંચાડતી નથી, તેથી તમે જે કરવા માંગો છો તે કરવામાં કોઈ નુકસાન નથી.
નેહા ઘણીવાર તેની સ્પષ્ટવક્તા અને બોલ્ડ અંદાજ માટે ચર્ચામાં રહે છે
નેહાના પિતા પ્રદીપ સિંહ ભારતીય નેવીમાં હતા તેનો જન્મ 27 ઓગસ્ટ 1980ના રોજ કોચીમાં એક શીખ પરિવારમાં થયો હતો