એક્ટ્રેસ નેહા ધૂપિયાએ સ્વિમિંગ પૂલમાં આપ્યા હોટ પોઝ, જુઓ તસવીરો

નેહા ધૂપિયા
1/5
અભિનેત્રી નેહા ધૂપિયાએ ઇન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નેહા ધૂપિયા સ્વિમિંગ પૂલમાં જોવા મળી રહી છે.
2/5
નેહા ધૂપિયાએ સ્વિમિંગ પૂલમાં બિકિની પહેરી આગ લગાવી છે. નેહાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે.
3/5
નેહા રેડ બિકિનીમાં સ્વમિંગ પૂલમાં જોવા મળી રહી છે. ચાહકો પણ નેહાએ આ અંદાજને લાઈક કરી રહ્યા છે.
4/5
નેહા ધૂપિયાએ અંગદ બેદી સાથે લગ્ન કર્યા છે. નેહાને બે બાળકો છે તેના નામ મેહર અને ગુરિક છે
5/5
(તમામ તસવીરો નેહા ધૂપિયા ઈન્સ્ટાગ્રામ)
Published at : 18 Jul 2022 05:07 PM (IST)