Neha Malik : નેહા મલિકે કાર સાથે આપ્યા શાનદાર પોઝ, જુઓ તસવીરો
Neha Malik : નેહા મલિકે કાર સાથે આપ્યા શાનદાર પોઝ, જુઓ તસવીરો
નેહા મલિક
1/7
ભોજપૂરી એક્ટ્રેસ અને મોડલ નેહા મલિક ફરી એક વખત તેના બોલ્ડ અંદાજથી ચાહકોને દિવાના બનાવી રહી છે.
2/7
નેહા મલિકે રેડ કલરની કાર સાથે ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે.
3/7
આ તસવીરોમાં નેહા મલિક અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
4/7
નેહા મલિક તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે.
5/7
નેહા મલિકે ભોજપૂરી ઉપરાંત પંજાબી મ્યૂઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે.
6/7
નેહા મલિકની આ કાતિલ અંદાજની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
7/7
(તમામ તસવીરો નેહા ઈન્સ્ટાગ્રામ)
Published at : 07 Dec 2023 10:57 PM (IST)