Neha Malik Photo: ફ્લાઈટમાં રેડ ડ્રેસમાં નેહા મલિકે આપ્યા કાતિલ પોઝ

Neha Malik PHOTO: ભોજપુરી અભિનેત્રી નેહા મલિક પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે.

નેહા મલિક

1/6
Neha Malik PHOTO: ભોજપુરી અભિનેત્રી નેહા મલિક પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે.1
2/6
નેહાએ ભોજપુરી ઇન્ડસ્ટ્રીથી કરિયરની શરૂઆત કરી હતી.
3/6
અલબત્ત, નેહાએ ભલે પોતાની એક્ટિંગથી ઈન્ડસ્ટ્રીમાં ખાસ સ્થાન પ્રાપ્ત કર્યું હોય, પરંતુ તેની સ્ટાઈલ હંમેશા તેના તરફ લોકોનું ધ્યાન ખેંચે છે.
4/6
અભિનેત્રી ફ્લાઈટમાં કેઝ્યુલ લુકમાં તસવીરો શેર કરી છે. જે ખુબ વાયરલ થઈ રહી છે.
5/6
ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરોમાં નેહા રેડ આઉટફીટમાં જોવા મળી રહી છે. આ દરમિયાન અભિનેત્રી કેમેરા સામે અલગ અલગ પોઝ આપ્યા હતા.
6/6
ભોજપુરી ઇન્ડસ્ટ્રીથી કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી નેહા પંજાબી મ્યુઝિક વીડિયોમાં પોતાની પાંખો ફેલાવી રહી છે.
Sponsored Links by Taboola