Neha Malik: પિંક વન પીસમાં નેહા મલિકનો કાતિલ અંદાજ વાયરલ, જુઓ તસવીરો
gujarati.abplive.com
Updated at:
29 Jul 2023 11:53 PM (IST)
1
ભોજપૂરી એક્ટ્રેસ અને મોડલ નેહા મલિકે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
વનપીસ ડ્રેસમાં નેહા મલિક કેમેરા સામે શાનદાર પોઝ આપતી જોવા મળી હતી.
3
નેહા મલિકે ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે. નેહાનો આ અંદાજ વાયરલ થયો છે.
4
નેહા મલિક દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે.
5
અભિનેત્રીની આ તસવીરો પરથી નજરથી હટાવવી મુશ્કેલ બની છે.
6
નેહા મલિકનો આ ગ્લેમરસ અંદાજ વાયરલ થઈ રહ્યો છે.
7
નેહાના ચાહકો તેને આ અંદાજમાં ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
8
નેહા મલિક ભોજપૂરી એક્ટ્રેસ છે. નેહા તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈ ચર્ચામાં રહે છે.
9
ચાહકો પણ તેની હોટ તસવીરોને લાઈક કરે છે.
10
(તમામ તસવીરો નેહા મલિક ઈન્સ્ટાગ્રામ)