Neha Malik : નેહા મલિકે બિકિનીમાં શેર કરી હોટ તસવીરો, જુઓ હોટ અંદાજ
નેહા મલિક (Neha Malik) ભલે ફિલ્મોમાં કોઈ ખાસ કમાલ નથી બતાવી શકી. પરંતુ મોડલિંગની દૂનિયામાં તેનું એક મોટું નામ છે. હાલ નેહા મલિક તેની હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નેહા બિકિનીમાં જોવા મળી રહી છે.
નેહા મલિકની આ બિકિની તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે. તસવીરો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.
નેહા મલિક આ પહેલા પણ હોટ તસવીરો શેર કરી ચૂકી છે. ચાહકો તેના બોલ્ડ અંદાજને લાઈક કરે છે.
નેહા મલિક પોતાની ગ્લેમરસ લાઇફસ્ટાઇલથી તમામ ભોજપુરી એક્ટ્રેસને પાછળ છોડે છે.
નેહા મલિકનો આ ગ્લેમરસ અંદાજ ફેન્સને પસંદ આવ્યો છે. ફેન્સ નેહાની તસવીરોને લાઈક કરી રહ્યા છે.
નેહા મલિક દરરોજ પોતાની હોટ તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવે છે.
(તમામ તસવીરો નેહા મલિક ઈન્સ્ટાગ્રામ)