Neha Malik : નેહા મલિકની હોટ બિકિની તસવીરોએ લગાવી આગ, જુઓ વાયરલ અંદાજ
gujarati.abplive.com
Updated at:
26 May 2023 11:32 PM (IST)
1
પંજાબી સિનેમાના મ્યૂઝિક આલ્બમ્સમાં નજર આવી ચૂકેલી અભિનેત્રી નેહા મલિક તેના બોલ્ડ અને હોટ બિકિની અંદાજના કારણે ચર્ચામાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
એક્ટ્રેસ બિકિનીમાં ખૂબ જ હોટ લાગે છે. એક્ટ્રેસની બિકિની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
3
રેડ કલરની બિકિનીમાં એક્ટ્રેસ સ્વિમિંગ પૂલ નજીક કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
4
રેડ બિકિનીમાં નેહા મલિકનો હોટ અંદાજ વાયરલ થઈ રહ્યો છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
5
નેહા મલિક પોતાની ગ્લેમરસ લાઇફસ્ટાઇલથી તમામ ભોજપુરી એક્ટ્રેસને પાછળ છોડે છે.
6
ચાહકો પણ એક્ટ્રેસના હોટ લૂકના દિવાના છે. તેની તસવીરો પર લાઈક અને કોમેન્ટ કરે છે.
7
(તમામ તસવીરો નેહા ઈન્સ્ટાગ્રામ)