Neha Malik : નેહા મલિકએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો
gujarati.abplive.com
Updated at:
03 Mar 2023 08:26 PM (IST)
1
બોલીવૂડ એક્ટ્રેસ નેહા મલિક તેના નવા લૂકને લઈને ચર્ચામાં છે. નેહાએ એરપોર્ટ પરથી પિંક ડ્રેસમાં ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
નેહા મલિક ખૂબ જ કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી હતી.
3
એક્ટ્રેસની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
4
પિંક કલરના ડ્રેસમાં નેહા અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપતી જોવા મળે છે.
5
ચાહકો પણ નેહા મલિકના આ લૂકને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
6
નેહા મલિક દરરોજ તેના શાનદાર લૂકને લઈને ચર્ચામાં રહેતી હોય છે.
7
નેહા મલિક દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. ચાહકો પણ તેની તસવીરોને લાઈક કરે છે.
8
(તમામ તસવીરો નેહા મલિક ઈન્સ્ટાગ્રામ)