Neha Malik : નેહા મલિકનો વ્હાઈટ સાડીમાં કાતિલ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
Neha Malik : નેહા મલિકનો વ્હાઈટ સાડીમાં કાતિલ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
નેહા મલિક
1/6
ભોજપૂરી એક્ટ્રેસ નેહા મલિકે ફરી એક વખત સોશિયલ મીડિયામાં બોલ્ડ તસવીરો શેર કરી આગ લગાવી છે. નેહા મલિકે કાતિલ અંદાજમાં તસવીરો શેર કરી છે.
2/6
નવા ફોટોશૂટમાં નેહા મલિક વ્હાઈટ સાડી લૂકમાં જોવા મળી રહી છે.
3/6
નેહા મલિકે દરિયાકિનારે વ્હાઈટ સાડી લૂકમાં કાતિલ પોઝ આપ્યા છે.
4/6
નેહા મલિકનો આ ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
5/6
નેહા મલિક પોતાની ગ્લેમરસ લાઇફસ્ટાઇલથી તમામ ભોજપુરી એક્ટ્રેસને પાછળ છોડે છે.
6/6
(તમામ તસવીરો નેહા ઈન્સ્ટાગ્રામ )
Published at : 28 Jun 2024 04:20 PM (IST)