Neha pendse: વન પીસ ગાઉનમાં નેહા પેંડસેએ આપ્યા કાતિલ પોઝ, જુઓ તસવીરો
abp asmita
Updated at:
12 Dec 2023 09:27 PM (IST)
1
'ભાબી જી ઘર પર હૈ' ટીવી પરનો લોકપ્રિય કોમેડી શો છે. લોકોને આ શો જોવો ખૂબ જ ગમે છે. એટલા માટે આ શોની આખી કાસ્ટ દરેક ઘરમાં ફેમસ છે. આ શોમાં નેહા પેંડસે ગોરી મેમ એટલે કે અનિતા ભાભીના રોલમાં જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
નેહાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે.
3
આ તસવીરોમાં ટીવી એક્ટ્રેસ વન પીસ ગાઉનમાં જોવા મળી રહી છે.
4
તાજેતરમાં જ અભિનેત્રી ITA એવોર્ડ્સમાં જોવા મળી હતી. અભિનેત્રી ખૂબ જ ગ્લેમરસ અને બોલ્ડ લુકમાં જોવા મળી હતી.
5
નેહાની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં છે.
6
નેહા પેંડસેનો આ ગ્લેમરસ અંદાજ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
7
(તમામ તસવીરો નેહા ઈન્સ્ટાગ્રામ)