આ ઉંમરે પણ ગ્લેમરસ લાગે છે રવિના ટંડન, નવા ફોટોશૂટે મચાવી ધૂમ
gujarati.abplive.com
Updated at:
09 Apr 2022 11:40 AM (IST)
1
રવિના ટંડન એક ફેશનિસ્ટા છે
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
એથનિક કે કેઝ્યુઅલ બન્ને આઉટફિટમાં સુંદર લાગે છે અભિનેત્રી
3
તાજેતરમાં રવિનાએ એક શાનદાર કો-ઓર્ડ સેટમાં પોતાની તસવીરો શેર કરીને ફેન્સનું દિલ જીતી લીધુ છે
4
રવિનાએ ક્રોપ્ડ મરુન બ્લેઝરની સાથે ઓરેન્જ ડિટેલ્સવાળું પિંક પ્રિંટેડ કોર્સેટ ટોપ પેર કર્યું છે.
5
રવિનાએ નવા લૂકને બેલ બોટમ હાઈ વેસ્ટ પિંક ફોર્મલ ટ્રાઉઝર્સની સાથે પેર કર્યું છે
6
આ નવા લુકમાં રવિના ખુબ સુંદર લાગી રહી છે