Nia Sharma: નિયા શર્માએ બ્લેક મોનોકોનીમાં શેર કરી હોટ તસવીરો, ચાહકોના ઉડાવ્યા હોશ
Nia Sharma: નિયા શર્માએ બ્લેક મોનોકોનીમાં શેર કરી હોટ તસવીરો, ચાહકોના ઉડાવ્યા હોશ
નિયા શર્મા
1/5
ટીવી સ્ટાર નિયા શર્મા પોતાના ફેન્સને પોતાની પર્સનલ અને પ્રૉફેશનલ લાઇફ સાથે એટેચ રાખે છે. એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે, એક્ટ્રેસે તાજેતરમાં જ પોતાની ગ્લેમરસ અદાઓ ફેન્સને બતાવી છે.
2/5
નિયા શર્માએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં એક્ટ્રેસ બ્લેક આઉટફિટ પહેરીને દેખાઇ રહી છે. બ્લેક મોનોકોનીમાં હોટ અંદાજ જોવા મળ્યો છે.
3/5
બ્લેક આઉટફિટમાં નિયા શર્મા ખુબ સ્ટનિંગ લૂકમાં જોવા મળી રહી છે. આ તસવીરો પરથી નજર હટાવવી ફેન્સ માટે મુશ્કેલ થઇ ગઇ છે.
4/5
નિયા પોતાના આ હોટ અંદાજથી મહેફિલ લૂંટી રહી છે.
5/5
નિયા શર્માએ પોતાની કેરિયરની શરૂઆત એક હજારો મે મેરી બહના હૈથી કરી હતી. જોકે, નિયા શર્માને સૌથી વધુ ઓળખ મળી ઝી ટીવીના શૉ જમાઇ રાજામાં રોશનીની ભૂમિકા નિભાવીને. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
Published at : 16 Aug 2022 06:31 PM (IST)