સિગારેટ પીતી જોવા મળી Nia Sharma, કિલર લૂક પર ફેન્સ ફિદા
નિયા શર્મા ટૂંક સમયમાં ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા 10માં જોવા મળશે
નિયા શર્મા
1/6
ટીવી એક્ટ્રેસ નિયા શર્માએ સિગારેટ પીતી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. નિયા શર્મા તેની બોલ્ડનેસ માટે જાણીતી છે.
2/6
જ્યારથી નિયા શર્માએ ટીવી ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો છે ત્યારથી તેનો દબદબો છે. તેણે નેગેટીવ રોલ પણ કર્યા છે. નિયા શર્માની એક્ટિંગ ખૂબ પ્રશંસનીય છે.
3/6
નિયા શર્મા સાડી અને વેસ્ટર્ન ડ્રેસમાં પણ સુંદર લાગે છે. હાલમાં જ નિયા શર્માએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો હોટ અવતાર જોઈને લોકો ચોંકી ગયા છે.
4/6
નિયા શર્મા બ્લેક કલરનો ચમકદાર ડ્રેસ પહેર્યો છે. અભિનેત્રીને સિગારેટ પીતી જોઈ શકાય છે. સિગારેટ પીતી વખતે તસ્વીરો શેર કરતા નિયાએ કેપ્શનમાં લખ્યું, "હું તમારી આઈડલ મેચ નથી."
5/6
નિયા શર્મા ટૂંક સમયમાં ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા 10'માં જોવા મળશે
6/6
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 07 Aug 2022 01:44 PM (IST)
Tags :
Nia Sharma