Pics: એક્ટ્રેસ Karishma Tannaએ શૉર્ટ્સમાં શેર કર્યા સુંદર ફોટોઝ, જુઓ કાતિલ પૉઝ........

નાના પડદાની જાણીતી એક્ટ્રેસ કરિશ્મા તન્ના આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ થઇ છે. પોતાના ઇન્સ્ટાગ્રામ પર એકથી એક કાતિત અને બૉલ્ડ તસવીરો શેર કરીને ફેન્સને આકર્ષે છે.

ફાઇલ તસવીર

1/9
Karishma Tanna Latest Pics: નાના પડદાની જાણીતી એક્ટ્રેસ કરિશ્મા તન્ના આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ થઇ છે. પોતાના ઇન્સ્ટાગ્રામ પર એકથી એક કાતિત અને બૉલ્ડ તસવીરો શેર કરીને ફેન્સને આકર્ષે છે.
2/9
જાણીતી ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્નાને આજે દરેક લોકો ઓળખે છે. ફરી એકવાર પોતાની હૉટ એન્ડ બૉલ્ડ તસવીરોને લઇને એક્ટ્રેસ ચર્ચામાં આવી છે.
3/9
તાજેતરમાં જ કરિશ્મા તન્નાએ કેટલાક લેટેસ્ટ ફોટોઝ શેર કર્યા છે, જેમાં એક્ટ્રેસ સુંદર અને બ્યૂટિફૂલ લાગી રહી છે. આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.
4/9
આ લેટેસ્ટ તસવીરોમાં એક્ટ્રેસ શૉર્ટ્સ અને ગ્રીન શર્ટ પહેરીને કાતિલ પૉઝ આપતી દેખાઇ રહી છે. તેનો લૂક એકદમ કમાલનો લાગી રહ્યો છે.
5/9
ખાસ વાતે છે, એક્ટ્રેસ કરિશ્મા તન્ના અત્યારે ફ્રાન્સની ટ્રેપ પર છે. આવામાં તે ત્યાંથી વેકેશનની શાનદાર તસવીરો દ્વારા લાઇમલાઇટમાં રહે છે.
6/9
તેના ડ્રેસ અને ફિગર ફિટનેસના કારણે એક્ટ્રેસના હજારોની સંખ્યામાં ફેન્સ છે. તેના ઇન્સ્ટાગ્રામ પર નજર કરીએ તો ખબર પડશે કે તે કેટલી બૉલ્ડ એન્ડ બિન્દાસ છે.
7/9
ખરેખરમાં, એક્ટ્રેસ કરિશ્મા તન્ના પોતાના હસબન્ડ વરુણ બંગેરા સાથે ફ્રાન્સ પર ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરવા ગઇ છે. ત્યાંથી આ તસવીરો શેર કરી છે.
8/9
સોશ્યલ મીડિયા પર કરિશ્મા તન્નાની આ લેટેસ્ટ તસવીરો ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે.
9/9
ટીવી સીરિયલ દ્વારા પોતાની એક્ટિંગ કેરિયરની શરૂઆત કરનારી કરિશ્મા તન્ના સુંદરતામાં મોટી મોટી હીરોઇનોને પણ માત આપે છે.
Sponsored Links by Taboola