નિધિ અગ્રવાલે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હોટ તસવીરો
તસવીર નિધિ અગ્રવાલ ઈન્સ્ટાગ્રામ
1/6
એક્ટ્રેસ નિધિ અગ્રવાલ હાલ પોતાની બોલ્ડ અને હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ વ્હાઈટ ટોપમાં ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે.
2/6
આ તસવીરોમાં નિધિ ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળે છે.
3/6
તેણે બોલિવૂડમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તેણે સાઉથની ફિલ્મોમાં વધુ કામ કર્યું છે અને હવે તે માત્ર સાઉથની વધુ ફિલ્મોમાં જ કામ કરી રહી છે.
4/6
નિધિ અગ્રવાલે બોલિવૂડમાં ડેબ્યૂ ટાઈગર શ્રોફ સાથે મુન્ના માઈકલથી કર્યું હતું. આ ફિલ્મમાં નિધિ અગ્રવાલની સુંદરતાના ખૂબ વખાણ થયા હતા.
5/6
મુન્ના માઈકલમાં તે ટાઈગર શ્રોફ સાથે લીડ રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મ બાદ પોતાની એક્ટિંગથી નિધિએ લાખો ફેન્સ બનાવ્યા છે.
6/6
નિધિનો દરેક ગ્લેમરસ અંદાજ ફેન્સને પસંદ આવે છે. અભિનેત્રીની તસવીરો ફેન્સને દિવાના બનાવે છે.
Published at : 07 Jun 2022 07:48 PM (IST)