Nidhhi Agerwal PHOTO: રેડ સાડીમાં પરમસુંદરી લાગી નિધિ અગ્રવાલ, કેમેરા સામે આપ્યા ગ્લેમરસ પોઝ
Nidhhi Agerwal PHOTO: વેસ્ટર્ન હોઈ કે ટ્રેડિશનલ સાઉથ એક્ટ્રેસ નિધિ અગ્રવાલ તમામ પ્રકારના આઉટફિટ્સમાં સુંદર લાગે છે. તમે સુંદર પોશાક પહેરવા માટે અભિનેત્રીની સ્ટાઈલની કોપી કરી શકો છો.
નિધિ અગ્રવાલ
1/6
સાઉથ અભિનેત્રી નિધિ અગ્રવાલ વેસ્ટર્ન અને ભારતીય બંને પોશાકને ખૂબ જ સારી કેરી કરે છે. જો તમે વેસ્ટર્ન અને ઈન્ડિયન આઉટફિટ્સ શ્રેષ્ઠ રીતે પહેરવા ઈચ્છો છો, તો તમે નિધિ અગ્રવાલ પાસેથી પ્રેરણા લઈ શકો છો.
2/6
આ તસવીરમાં નિધિ અગ્રવાલે રેડ સાડીમાં તસવીરો શેર કરી છે. આ સાડીમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. તેની સાથે તેમણે વાળને ખુલ્લા રાખ્યા છે.
3/6
નિધિ અગ્રવાલ એક ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે તેલુગુ અને તમિલ ફિલ્મોમાં કામ કરે છે.
4/6
તે Yamaha Fascino Miss Diva 2014માં ફાઇનલિસ્ટ હતી. અભિનય ઉપરાંત તે બેલે, કથક અને બેલી ડાન્સમાં સારી રીતે પ્રશિક્ષિત છે.
5/6
નિધિ અગ્રવાલનો જન્મ 17 ઓગસ્ટ 1993ના રોજ હૈદરાબાદમાં થયો હતો. તેના પિતા રાજેશ અગ્રવાલ કરાટે ફાઇટર છે.
6/6
નિધિએ વિદ્યાશિલ્પ એકેડેમી, બેંગ્લોરમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેણે ક્રાઈસ્ટ યુનિવર્સિટી, બેંગ્લોરમાંથી બિઝનેસ મેનેજમેન્ટમાં સ્નાતક પૂર્ણ કર્યું.
Published at : 20 Jul 2025 01:59 PM (IST)