Nidhi Shah PHOTO: ડીપ નેક બ્લાઉઝમાં ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી નિધિ શાહ
gujarati.abplive.com
Updated at:
17 Sep 2023 11:01 PM (IST)

1
Nidhi Shah Photos: ટીવી સિરિયલ 'અનુપમા'ની અભિનેત્રી નિધિ શાહ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
ટીવી સિરિયલ 'અનુપમા' ખૂબ જ લોકપ્રિય છે અને તેમાં જોવા મળેલા કલાકારો પણ ખૂબ જ લોકપ્રિય છે.

3
શોમાં અનુપમાની વહુ કિંજલનો રોલ કરનાર નિધિ શાહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
4
નિધિ શાહ પોતાની ગ્લેમરસ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.
5
નિધિ શાહની લેટેસ્ટ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.
6
નિધિ શાહે પોતાની બોલ્ડ સ્ટાઈલ બતાવી છે.
7
આ તસવીરોમાં નિધિ શાહ ખૂબ જ સુંદર લાગી રહી છે.
8
નિધિ શાહની બોલ્ડ તસવીરો પર ફેન્સ દિલ દઈ બેઠા છે.