Nidhi Tapadia Photo: વ્હાઈટ બોડીકોન ડ્રેસમાં ગ્સેમરસ લાગી નિધિ તાપડિયા

Nidhi Tapadia Photo: નિધિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેણીને ટોની કક્કરના એક ગીતમાં પણ જોવા મળી હતી. આ સાથે તેણે અભિનય સાથે જોડાયેલા અન્ય વર્કમાં પણ કૌવત દેખાડ્યું છે.

નિધિ તાપડિયા

1/6
નિધિને સોશિયલ મીડિયા પર લાખો લોકો ફોલો કરે છે. નિધિ પંજાબી ગીતોમાં પણ જોવા મળી છે.
2/6
નિધિ તાપડિયા એક મોડલ અને એક્ટર છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચામાં રહે છે.
3/6
નિધિ તાપડિયાના Instagram પર 108K ફોલોઅર્સ છે. તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાની રહેવાસી છે.
4/6
પૃથ્વી શો અને નિધિ એકબીજાને ડેટ કરતા હોવાની વાત સામે આવી છે. પૃથ્વી શો અને નિધિ વચ્ચેના સંબંધોની અફવા ત્યારે ઉડી હતી જયારે પૃથ્વીએ ગત વર્ષે નિધિ પાસેથી ગરબા ક્લાસ લેવાનું શરૂ કર્યું.
5/6
ત્યારપછી બંને ઘણા પ્રસંગોએ સાથે જોવા મળ્યા હતા. તો બીજી તરફ થોડા સમય પહેલા નિધિએ પૃથ્વીની પોસ્ટ પર કમેન્ટ કરી હતી, જે પછી બંને વચ્ચે ડેટિંગ રૂમર્સ ચર્ચામાં આવ્યા હતા.
6/6
નિધિ એક્ટ્રેસની સાથે-સાથે મોડલ પણ છે. વીડિયો આલ્બમ સિવાય તેણે ઘણા ટીવી શોમાં કામ કર્યું છે. જેમાં CIDનો પણ સમાવેશ થાય છે
Sponsored Links by Taboola