Nikita Dutta Photo: વેલેન્ટાઈન ડે પર રેડ આઉટમાં નિકિતા દત્તાએ બતાવ્યો કિલર લુક
gujarati.abplive.com
Updated at:
14 Feb 2025 03:37 PM (IST)

1
નિકિતા દત્તાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના નવા ફોટા પોસ્ટ કર્યા છે, જે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
નિકિતા દત્તા રેડ કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે. તેણે પોતાની કિલર સ્ટાઇલથી ચાહકોને દિવાના બનાવી દીધા છે.

3
'કબીર સિંહ' ફેમ એક્ટ્રેસની તસવીરો ખૂબ જ લાઈક અને શેર કરવામાં આવી રહી છે. ફેન્સ કોમેન્ટ સેક્શનમાં કોમ્પ્લીમેન્ટ્સ આપી રહ્યા છે.
4
તમને જણાવી દઈએ કે, નિકિતા દત્તાએ ફિલ્મ કબીર સિંહમાં જિયા શર્માની ભૂમિકા ભજવીને ચાહકોનું દિલ જીતી લીધું હતું.
5
નિકિતા દત્તા 'મસ્કા', 'ધ બિગ બુલ' જેવી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે. આ સિવાય તે ખાકીઃ ધ બિહાર ચેપ્ટર સિરીઝમાં પણ જોવા મળી છે.
6
નિકિતા દત્તાની આ તસવીરો આગની જેમ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.