Nikita Sharma Photo: દરિયા કાંઠે નીકિતા શર્માએ કરાવ્યું હોટ ફોટોશૂટ, તસવીરો થઈ વાયરલ

Nikita Sharma Photo:  ટીવી એક્ટ્રેસ નિકિતા શર્મા સોશિયલ મીડિયા પર વધુ ફેમસ છે. દરરોજ અભિનેત્રી તેની સિઝલિંગ પોસ્ટ દ્વારા તેના ચાહકોના દિલના ધબકારા વધારતી રહે છે.

Continues below advertisement

નિકિતા શર્મા

Continues below advertisement
1/7
તાજેતરમાં અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે જેણે સોશિયલ મીડિયા પર તાપમાન વધારી દીધું છે.
2/7
નિકિતા શર્માએ બ્લેક બ્રાલેટમાં તસવીરો શેર કરી છે, તેણે લાઇટ મેક-અપ સાથે તેના વાળને ખાસ સ્ટાઇલમાં સ્ટાઈલ કર્યા છે અને ઉભા રહીને સૌથી બોલ્ડ પોઝ આપી રહી છે.
3/7
એક્ટ્રેસની આ કિલર તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
4/7
ફેન્સ તેની હોટનેસના વખાણ કરતા થાકતા નથી અને આ કોમેન્ટ બોક્ષમાં હાર્ટ ઈમોજી પોસ્ટ કરી રહ્યા છે.
5/7
નિકિતા શર્મા પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે. આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે નિકિતા
Continues below advertisement
6/7
એક્ટ્રેસની કિલર સ્ટાઈલ ફેન્સને ખુબ પસંદ આવે છે અને એટલે જ તેની દરેક તસવીરોને ફેન્સ થોડીવારમાં જ શેર કરી દે છે.
7/7
(All Photo Instagram)
Sponsored Links by Taboola