Nikita Sharma Photo: બ્લેક એન્ડ વ્હાઈટ બિકીનીમાં નિકિતા શર્માએ ફ્લોન્ટ કર્યું પરફેક્ટ ફિગર

Nikita Sharma Photo:  ટીવી એક્ટ્રેસ નિકિતા શર્મા શો કરતાં સોશિયલ મીડિયા પર વધુ ફેમસ છે. તે ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી.

નિકિતા શર્મા

1/6
દરરોજ અભિનેત્રી તેની સિઝલિંગ પોસ્ટ દ્વારા તેના ચાહકોના દિલના ધબકારા વધારી દીધા છે.
2/6
તાજેતરમાં અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે જેણે સોશિયલ મીડિયા પર તાપમાન વધારી દીધું છે.
3/6
નિકિતા શર્માએ બ્લેક એન્ડ વ્હાઈટ બિકીનીમાં તસવીરો શેર કરી છે, જેમાં અભિનેત્રી ગ્લેમરસ લાગી રહી છે.
4/6
એક્ટ્રેસની આ કિલર તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે.
5/6
તેમજ તેના ફેન્સ તેની હોટનેસના વખાણ કરતા થાકતા નથી. આ તસવીરો પર ફેન્સ ખુબ કોમેન્ટ કરી રહ્યા છે.
6/6
તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે અભિનેત્રીએ આવી બોલ્ડ તસવીરો શેર કરી હોય. આ પહેલા પણ અભિનેત્રી તેની બોલ્ડ તસવીરો શેર કરી ચૂકી છે.
Sponsored Links by Taboola