Nikki tamboli: નિક્કી તંબોલીએ હોટ સાડીમાં કરાવ્યુ ફોટોશૂટ, તસવીરો વાયરલ

Nikki tamboli: નિક્કી તંબોલીએ હોટ સાડીમાં કરાવ્યુ ફોટોશૂટ, તસવીરો વાયરલ

નિક્કી તંબોલી

1/6
ટીવી એક્ટ્રેસ નિક્કી તંબોલી તેના બોલ્ડ ફોટોશૂટને લઈ ફરી ચર્ચામાં છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ સાડીમાં ખૂબ જ શાનદાર તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ સાડીમાં ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળી રહી છે.
2/6
નિક્કીએ બ્લેક આઉટફિટમાં આ તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. સાડી લૂકમાં એક્ટ્રેસે શાનદાર પોઝ આપ્યા છે.
3/6
સાડી લૂકમાં હોટ ફિગર ફ્લોન્ટ કરી નિક્કી તંબોલીએ ચાહકોને દિવાના બનાવ્યા છે.
4/6
ટીવી સ્ટાર નિક્કી તંબોલી એક એવી અભિનેત્રી છે, જે પોતાની ગ્લેમરસ અદાઓ માટે જાણીતી છે.
5/6
એકવાર ફરીથી તેને પોતાની તસવીરોથી પોતાના ગ્લેમરનો તડકો લગાવ્યો છે, જેને જોઇને ફેન્સ પણ દિવાના થઇ ગયા છે.
6/6
એક્ટ્રેસનો બોલ્ડ અને હોટ અંદાજ જોઈ ચાહકો તેના દિવાના બન્યા છે.
Sponsored Links by Taboola