ઓફ શોલ્ડર ડ્રેસમાં નિક્કી તંબોલીએ કરાવ્યું ફોટોશૂટ, ગ્લેમરસ તસવીરો જોતા જ રહી જશો
gujarati.abplive.com
Updated at:
09 May 2022 04:51 PM (IST)
1
ટીવી અભિનેત્રી નિક્કી તંબોલીએ તાજેતરમાં લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે જેની તસવીરો સામે આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ તસવીરોમાં ઓફ શોલ્ડર ડ્રેસમાં નિક્કીનો ગ્લેમરસ લૂક જોઈ શકાય છે
3
નિક્કી તંબોલીના ઓફ શોલ્ડર ડ્રેસમાં ચમકદાર મોતીનું વર્ક જોવા મળ્યું
4
આ એલિગેટ લૂકને કમ્પિટ કરવા માટે નિક્કીએ મિનિમલ મેકઅપ કર્યો છે અને વાળને ખુલ્લા રાખ્યા છે
5
આંખોમાં કાજલ લગાવીને નિક્કી ખુબ સુંદર લાગી રહી છે
6
નિક્કી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે (Photo-Instagram)