Nikki Tamboli : એક્ટ્રેસ નિક્કી તંબોલીએ રેડ કલરના હોટ ડ્રેસમાં શેર કરી શાનદાર તસવીરો
Nikki Tamboli : એક્ટ્રેસ નિક્કી તંબોલીએ રેડ કલરના હોટ ડ્રેસમાં શેર કરી શાનદાર તસવીરો
નિક્કી તંબોલી
1/8
Nikki Tamboli : નિક્કી તંબોલી હંમેશીની જેમ જ ફરી શાનદાર લૂકમાં જોવા મળી હતી. નિક્કીનો રેડ કલરના ડ્રેસમાં હોટ અંદાજ જોવા મળ્યો છે.
2/8
નિક્કી રેડ કલરના ડ્રેસમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી. તેણે થાઈ સ્લિટ કટ સાથે બોડીકોન ડ્રેસ પહેર્યો હતો.
3/8
જે નિક્કીને ખૂબ જ બોલ્ડ લુક આપી રહ્યો હતો. હવે હસીનાનો આ લુક સોશિયલ મીડિયા પર છવાયેલો છે. ચાહકો પણ નિક્કીના હોટ અંદાજને લાઈક કરી રહ્યા છે.
4/8
નિક્કી રેડ કલરના ડ્રેસમાં હોટ પોઝ આપતી જોવા મળે છે. એક્ટ્રેસે અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપ્યા છે.
5/8
અભિનેત્રી નિક્કી તંબોલી અવારનવાર તેની બોલ્ડ સ્ટાઈલ માટે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.
6/8
નિક્કી ધમાકેદાર ગીત સાથે પરત ફરી છે અને આવતાની સાથે જ તે પોતાની સ્ટાઈલમાં જોવા મળી છે.
7/8
નિક્કી તંબોલીને બિગ બોસથી ઘણી લોકપ્રિયતા મળી.
8/8
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Published at : 13 Dec 2022 10:19 PM (IST)