Nimrat Kaur: સાડીમાં નિમરત કૌરનો જોવા મળ્યો કાતિલ લૂક, જુઓ શાનદાર તસવીરો
Nimrat Kaur: સાડીમાં નિમરત કૌરનો જોવા મળ્યો કાતિલ લૂક, જુઓ શાનદાર તસવીરો
નિમરત કૌર
1/7
શાનદાર બોલીવૂડ એક્ટ્રેસ નિમરત કૌર પોતાની એક્ટિંગ માટે જાણીતી છે. અભિનેત્રીએ પોતાની એક્ટિંગથી લાખો લોકોને દિવાના બનાવ્યા છે.
2/7
નિમરત કૌર એક્ટિંગની સાથે સાથે પોતાના આઉટફિટને લઈને પણ ચર્ચામાં રહે છે.
3/7
હાલમાં સોશિયલ મીડિયા પર એક્ટ્રેસનો સ્ટનિંગ સાડી લૂક જોવા મળ્યો છે.
4/7
અભિનેત્રીએ સાડીમાં ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે.
5/7
આ તસવીરોમાં નિમરત સાડીમાં ખૂબ જ શાનદાર લાગી રહી છે.
6/7
એક્ટ્રેસના ચાહકો પણ તેના આ સિમ્પલ સાડી લૂકને પસંદ કરી રહ્યા છે.
7/7
(તમામ તસવીરો નિમરત કૌર ઈન્સ્ટાગ્રામ )
Published at : 11 Nov 2023 09:53 PM (IST)