Nisha Guragain: ફરી હોટ અંદાજમાં જોવા મળી સોશિયલ મીડિયા સ્ટાર નિશા ગુરગેન, જુઓ તસવીરો

Nisha Guragain: ફરી હોટ અંદાજમાં જોવા મળી સોશિયલ મીડિયા સ્ટાર નિશા ગુરગેન, જુઓ તસવીરો

નિશા ગુરગેન

1/7
NishaGuragain: એક્ટ્રેસ અને મોડલ નિશા ગુરગેન તેના ગ્લેમરસ અંદાજથી સોશિયલ મીડિયામાં આગ લગાવે છે. તેના કાતિલ અંદાજ સોશિયલ મીડિયામાં સતત વાયરલ થતા રહે છે.
2/7
નિશા ગુરગેન સોશિયલ મીડિયા સ્ટાર છે.ટિકટોકના કારણે નિશા દેશભરમાં જાણીતી બની હતી. સોશિયલ મીડિયામાં તેના ગ્લેમરસ વીડિયો જોરદાર વાયરલ થાય છે. નિશાએ હાલમાં હોટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.
3/7
આ તસવીરોમાં નિશા હોટ બ્લૂ બિચ લૂકમાં જોવા મળી રહી છે. નિશાએ ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં નિશાનો ગ્લેમરસ અંદાજ વાયરલ થઈ રહ્યો છે.
4/7
બલૂ બિચ લૂકમાં નિશા ગુરગેન અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે. એક્ટ્રેસના ચાહકો પણ નિશા ગુરગેનના બિચ લૂકના વખાણ કરી રહ્યા છે.
5/7
નિશાએ દરિયાકાંઠે પોતાના બોલ્ડ અંદાજ શેર કરી ચાહકોને દિવાના બનાવી દિધા છે. સ્ટાઈલિશ આઉટફિટમાં નિશા ગુરગેન પોઝ આપતી જોવા મળી રહી છે.
6/7
ઈન્સ્ટાગ્રામ પર નિશા ગુરગેનના લાખો ફોલોઅર્સ છે. ચાહકો પણ તેના શાનદાર લૂકને પસંદ કરી રહ્યા છે.
7/7
(તમામ તસવીરો નિશા ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola