Nisha Guragain: ઈન્સ્ટાગ્રામ સ્ટાર નિશા ગુરગેનનો ગોર્જિયસ લૂક વાયરલ
Nisha Guragain: ઈન્સ્ટાગ્રામ સ્ટાર નિશા ગુરગેનનો ગોર્જિયસ લૂક વાયરલ
Continues below advertisement

નિશા ગુરગેન
Continues below advertisement
1/6

ઈન્સ્ટાગ્રામ સ્ટાર અને મોડલ નિશા ગુરગેન તેના ગ્લેમરસ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે.
2/6
નિશા ગુરગેને ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર અંદાજમાં તસવીરો શેર કરી છે.
3/6
નવા લૂકમાં નિશા ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
4/6
નિશા ગુરગેનના ચાહકો પણ તેના નવા લૂક પર ફિદા થઈ ગયા છે.
5/6
ઈન્સ્ટાગ્રામ પર નિશાની આ તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે.
Continues below advertisement
6/6
(તમામ તસવીરો નિશા-ઈન્સ્ટાગ્રામ)
Published at : 27 Feb 2024 11:05 PM (IST)