Nitibah kaul: નિતિભા કૌલ એથનિક આઉટફિટમાં લાગી ખૂબ જ સુંદર, જુઓ તસવીરો
Nitibah kaul: નિતિભા કૌલ એથનિક આઉટફિટમાં લાગી ખૂબ જ સુંદર, જુઓ તસવીરો
નિતિભા કૌલ
1/8
ટીવી એક્ટ્રેસ નિતિભા કૌલ ખૂબ જ સુંદર લૂકમાં જોવ મળી છે. નિતિભા કૌલનો એથનિક આઉટફિટ સામે આવ્યો છે.
2/8
એથનિક લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે.
3/8
નિતિભા કૌલે એથનિક લૂકમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે.
4/8
આ લૂકમાં નિતિભા કૌલ ખૂબ જ હોટ લાગી રહી છે. અભિનેત્રીએ શાનદાર પોઝ આપ્યા છે.
5/8
ચાહકો પણ નિતિભા કૌલના બોલ્ડ લૂકને પસંદ કરી રહ્યા છે.
6/8
નિતિભા કૌલ તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે.
7/8
નિતિભા ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે. પોતાની હોટ તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે.
8/8
(તમામ તસવીરો નિતિભા કૌલ ઈન્સ્ટાગ્રામ)
Published at : 17 Oct 2023 10:50 PM (IST)