Nitibha kaul: નિતિભા કૌલનો હોટ અંદાજ થયો વાયરલ, બિકિનીમાં આપ્યા હોટ પોઝ
gujarati.abplive.com
Updated at:
08 Aug 2022 10:44 PM (IST)
1
નિતિભા પોતાની હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે. એક્ટ્રેસ ચાહકો સાથે તસવીરો શેર કરે છે. અભિનેત્રીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
બિગ બોસ-10 ગર્લ નિતિભા કૌલ ઈન્સ્ટાગ્રામ પર ખુબ જ એક્ટિવ છે. નિતિભાએ બિકિનીમાં હોટ તસવીરો શેર કરી છે.
3
નિતિભાએ અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપ્યા છે. નિતિભાનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો છે.
4
બિગ બોસથી નિકળ્યા પછી નિતિભા હવે મોડલ બની ગઈ છે. નિતિભા પોતાના હોટ ફોટાઓના કારણે ચર્ચાંમાં રહેતી હોય છે. બિગ બોસ-10 ગર્લ નિતિભા કૌલ ઈન્સ્ટાગ્રામ પર ખુબ જ એક્ટિવ છે.
5
નિતિભા મોટા ભાગે પોતાની ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે. દિલ્હીની આ ગૂગલ ગર્લના ઈન્સ્ટા પર લાખો ફોલોવર્સ છે.