Nitibha kaul: નિતિભા કૌલનો હોટ અંદાજ વાયરલ, જુઓ શાનદાર તસવીરો
Nitibha kaul: નિતિભા કૌલનો હોટ અંદાજ વાયરલ, જુઓ શાનદાર તસવીરો
નિતિભા કૌલ
1/8
નિતિભા પોતાની હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે. એક્ટ્રેસ ચાહકો સાથે તસવીરો શેર કરે છે. અભિનેત્રીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.
2/8
તસવીરોમાં નિતિભા અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
3/8
બિગ બોસ-10 ગર્લ નિતિભા કૌલ ઈન્સ્ટાગ્રામ પર ખુબ જ એક્ટિવ છે.
4/8
નિતિભાએ હોટ તસવીરો શેર કરી છે. ચાહકોને પણ તેનો બોલ્ડ અંદાજ પસંદ આવ્યો છે.
5/8
બિગ બોસથી નિકળ્યા પછી નિતિભા હવે મોડલ બની ગઈ છે. નિતિભા પોતાના હોટ ફોટાઓના કારણે ચર્ચાંમાં રહેતી હોય છે.
6/8
બિગ બોસ-10 ગર્લ નિતિભા કૌલ ઈન્સ્ટાગ્રામ પર ખુબ જ એક્ટિવ છે.
7/8
નિતિભા મોટા ભાગે પોતાની ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે. દિલ્હીની આ ગૂગલ ગર્લના ઈન્સ્ટા પર લાખો ફોલોવર્સ છે.
8/8
(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
Published at : 26 Sep 2022 10:27 PM (IST)