Nitibha Kaul: નીતિભા કૌલનું હોટ ફોટોશૂટ, ગ્લેમરસ અંદાજ જોઈ ચાહકો દંગ

ટીવી એક્ટ્રેસ અને મોડલ નીતિભા તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દંગ કરે છે. હાલમાં જ નીતિભા કૌલે ગ્લેમર ફોટોશૂટ કરાવ્યું હતું. નીતિભા કૌલના આ ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો વાયરલ થઈ છે. નિતિભા કૌલે કિલર પોઝ આપ્યા હતા. નીતિભા કૌલે ગ્લેમર ફોટોશૂટ કરાવ્યું હતું. નીતિભા કૌલે ઇન્ટરનેટનું તાપમાન વધાર્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
નવા ફોટોશૂટમાં નીતિભા કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. ફેન્સને પણ તેનો આ ગ્લેમરસ અંદાજ પસંદ આવ્યો છે.

નીતિભા કૌલની આ હોટ તસવીરો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહી છે. ફેન્સ તેની આ તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે. 'બિગ બોસ'ની 15 સીઝનમાં નીતિભા કૌલ જોવા મળી હતી. ત્યારથી તે સતત સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે.
નીતિભા કૌલ ગૂગલ ગર્લ પણ કહેવામાં આવે છે. પહેલી વાત તો એ છે કે દિલ્હીની રહેવાસી નીતિભા કૌલ હવે ગૂગલની નોકરીને અલવિદા કહી દીધું છે. તેને 'બિગ બોસ'થી મળેલી લોકપ્રિયતાએ તેને સ્ટાર બનાવી દીધી છે. નિતિભા અભિનયની દુનિયાથી દૂર છે, પરંતુ તે ચોક્કસપણે લાઇટ, કેમેરા અને એક્શન સાથે જોડાયેલી છે. તે હવે સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર છે.
નિતિભા કૌલ એક્સ-મિસ ઇન્ડિયા દિલ્હી ફાઇનલિસ્ટ રહી ચૂકી છે. તે TEDx સ્પીકર છે. તેણે MTV પર એક શો પણ હોસ્ટ કર્યો છે. પરંતુ હવે આ શોના પાંચ વર્ષ બાદ નિતિભાએ પોતાનો આખો સમય સોશિયલ મીડિયાને આપી દીધો છે. ઇન્સ્ટાગ્રામ પર તેના લગભગ લાખો ફોલોઅર્સ છે.
(તમામ તસવીરો નીતિભા -ઈન્સ્ટાગ્રામ)