Nitibha kaul:નિતિભા કૌલનો મોનોકોનીમાં જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
Nitibha kaul:નિતિભા કૌલનો મોનોકોનીમાં જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
નિતિભા કૌલ
1/7
બિગ બોસથી ચર્ચામાં આવેલી ગૂગલ ગર્લ નીતિભા કૌલ દરરોજ પોતાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
2/7
તેની તસવીરો જોઈને ચાહકો તેને હોટનેસ અને બોલ્ડનેસમાં ઉર્ફી જાવેદની હરીફ માને છે. નિતાભાએ મોનોકોનીમાં તસવીરો શેર કરી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.
3/7
રંગબેરંગી મોનોકોની પહેરીને ગૂગલ ગર્લ નીતિભા કૌલે ખૂબ જ આકર્ષક અંદાજમાં પોઝ આપ્યા હતા.
4/7
નિતિભા કૌલની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
5/7
તેની ખૂબસૂરત અને બોલ્ડ તસવીરો જોઈને ચાહકો દંગ રહી ગયા છે. નીતિભા આ દિવસોમાં વેકેશન માણી રહી છે.
6/7
નિતિભા કૌલ મોનોકિનીમાં ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી છે. અભિનેત્રીએ કેમેરા સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા હતા.
7/7
નિતિભા કૌલનો મોનોકિની લુક ખૂબ જ હોટ છે. એક્ટ્રેસ તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
Published at : 07 Apr 2023 07:37 PM (IST)
= 7">