Nitibha kaul: એથનિક લૂકમાં જોવા મળી નિતિભા કૌલ, જુઓ હોટ તસવીરો
Nitibha kaul: એથનિક લૂકમાં જોવા મળી નિતિભા કૌલ, જુઓ હોટ તસવીરો

નિતિભા કૌલ
1/7
બોલીવૂડ એક્ટ્રેસ અને મોડલ નિતિભા કૌલ એથનિક લૂકમાં જોવા મળી છે. નિતિભા શાનદાર પોઝ આપતી જોવા મળી હતી.
2/7
નિતિભા કૌલ ગ્લેમરસ અંદાજમાં ફોટોશૂટ કરાવી રહી છે. આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
3/7
નિતિભા કૌલ પિંક કલરના લૂકમાં શાનદાર પોઝ આપી રહી છે.
4/7
એક્ટ્રેસ અને મોડલ નિતિભા કૌલ તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈ ચર્ચામાં રહે છે.
5/7
ચાહકો પણ નિતિભાના આ ગ્લેમરસ લૂકને પસંદ કરી રહ્યા છે.
6/7
નિતિભા કૌલ ટીવી એક્ટ્રેસ છે. નિતિભા ઘણા શોનો ભાગ રહી ચૂકી છે.
7/7
(તમામ તસવીરો નિતિભા ઈન્સ્ટાગ્રામ)
Published at : 01 Dec 2023 11:15 PM (IST)