Nora fatehi: બ્લેક આઉટફિટમાં નોરા ફતેહીનો શાનદાર એરપોર્ટ લૂક, જુઓ તસવીરો
gujarati.abplive.com
Updated at:
31 Mar 2023 04:53 PM (IST)
1
ડાન્સર અને બોલિવૂડ સેલિબ્રિટી નોરા ફતેહી ખૂબ જ સ્ટાઇલિશ છે. દુનિયા તેની ડ્રેસિંગ સ્ટાઈલને લઈને દીવાના છે. યુવાનો તેના ડાન્સની સાથે સ્ટાઈલની નકલ કરતા જોવા મળે છે. નોરા દર વખતે ખૂબ જ સુંદર આઉટફિટ્સમાં જોવા મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
પરંતુ આ વખતે નોરા ઓલ બ્લેક ટાઈટ આઉટફિટમાં ખૂબ જ સેક્સી લાગી રહી હતી.
3
નોરા ફતેહીએ ટાન્સપરન્ટ ટોપ સાથે મેચિંગ જીન્સ પહેર્યું હતું. જેથી તેના હોટ ફિગરને ફ્લોન્ટ કરી શકે.
4
નોરા ફતેહીનો કાતિલ બ્લેક લૂક ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે.
5
મુંબઈ એરપોર્ટ પર એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહી ઓલ બ્લેક લૂકમાં જોવા મળી હતી.
6
એક્ટ્રેસ નોરા ફતેહી સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે.
7
ચાહકો માટે એક્ટ્રેસ દરરોજ નવી તસવીરો શેર કરતા રહે છે. (તમામ તસવીરો સોશિયલ મીડિયા)